પોતાની ગતિએ શીખો
વિડિયો પાઠ થોભાવી, ફરી જોઈ અને પોતાની સમજ પ્રમાણે આગળ વધો.
ક્લાસરૂમમાં બધા માટે એક સરખી ગતિ… પરંતુ તમારી પોતાની ગતિએ, તમારા અનુકૂળ સમયે, તમારી રીતે ભણો!
ફ્લિપ્ડ ક્લાસરૂમ (Flipped Classroom) + સામાજિક અધ્યયન (Social Learning): વિડિયો દ્વારા પૂર્વ અભ્યાસ, પછી ચર્ચા, પ્રશ્નો અને પ્રેક્ટિસ.
વિડિયો પાઠ થોભાવી, ફરી જોઈ અને પોતાની સમજ પ્રમાણે આગળ વધો.
વિચાર-વિમર્શ અને સહઅભ્યાસથી એકબીજાને સમજાવો અને નવા પ્રશ્નો શોધો.
ડિજિટલ લર્નિંગ સમુદાયમાં પ્રશ્નો મૂકો અને ચર્ચા દ્વારા મુદ્દા સ્પષ્ટ કરો.
દરેક પાઠ માટે દૂર સુધી જવાની જરૂર ઘટાડો; અનુકૂળ સમયે ઘરેથી અભ્યાસ કરો.
પ્રકરણવાર પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને ગણિતિક દાખલાઓથી પોતાની સમજ પરખો.
વૈશ્વિક ઉષ્ણતા (Global Warming), અલ નીનો (El Niño), વધતા પરિવહન ખર્ચ, ભૂકંપ (Earthquakes) અને હવા પ્રદૂષણ (Air Pollution) વિશે વિશ્વસનીય માહિતી મેળવો. અફવાઓથી દૂર રહી વૈજ્ઞાનિક વિચાર, પર્યાવરણ જાગૃતિ અને સલામતીની તૈયારી વિકસાવો.
સારી ઓફલાઇન શિક્ષણ-વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ છે. ActiveLearnerનો આ અભિગમ સ્વગતિએ અભ્યાસ અને સહઅભ્યાસ માટે એક લવચીક ડિજિટલ માર્ગ આપે છે. પરિણામો નિયમિતતા, ભાગીદારી, માર્ગદર્શન અને ઇન્ટરનેટ/ઉપકરણની ઉપલબ્ધતા પર આધારિત છે.
ધોરણ 9 થી 12 અને JEE–NEET Foundation માટે ગુજરાતી STEM Learning. Free, Paid અને Coming Soon કોર્સ એક જ જગ્યાએ.
ધોરણ – 9 સાયન્સ : ભૌતિક વિજ્ઞાન (Physics) • પ્રકરણ 7 થી 11
ધોરણ – 10 સાયન્સ : ભૌતિક વિજ્ઞાન (Physics) • પ્રકરણ 9 થી 12
ધોરણ – 9 • Foundation JEE-NEET
ધોરણ – 10 • Foundation JEE-NEET
ધોરણ – 11 સાયન્સ • ભાગ-1
ધોરણ – 12 સાયન્સ • ભાગ-1
ધોરણ – 11 • Physics ભાગ-2
ધોરણ – 12 • Physics ભાગ-2
JEE (Main) + NEET (UG) • Mechanics-1
JEE (Main) + NEET (UG) • Mechanics-2
JEE (Main) + NEET (UG) • Electricity & Magnetism
JEE (Main) + NEET (UG) • Waves & Thermodynamics
JEE (Main) + NEET (UG) • Optics & Modern Physics
તમારા અભ્યાસના લક્ષ્યને અનુરૂપ કોર્સ પસંદ કરો અને તમારી અનુકૂળ ગતિએ આગળ વધો.
તમારા ધોરણ અને લક્ષ્ય મુજબ Free, Paid અથવા Coming Soon course જુઓ.
Free course માટે Join Now, Paid course માટે Buy Now અથવા Coming Soon માટે Registration કરો.
Chapter-wise tabsમાં Lessons, Topics, Activities અને Practice sections જુઓ.
સંકલ્પનાઓને જોડો, અભ્યાસ કરો અને તમારા જ્ઞાનનો પાયો મજબૂત બનાવો.
શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ અને પ્રાઇવેટ ક્લાસિસ માટે White-Label Digital Education Operating System.
Let AI do the Repetitive Work, so you can focus on teaching!!
તમારો અનુભવ અને બ્રાન્ડિંગ હવે તમારી સંસ્થા સાથે.... NEP-2020 ને અસરકારક રીતે લાગુ કરતી ટેકનોલોજી અપનાવીએ..!!
Educational Institutes Introduction
VdoCipher secure introduction • Play બટન દબાવીને વિડિયો જુઓ.